ગીરગઢડા તાલુકાના જાંજરિયા ગામે દીપડા અને વીજનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું

0

ઉના પંથકમાં ગત મોડી સાંજે શિકારની શોધમાં દીપડાએ વીજની પાછળ દોટ મુકતા બંને કૂવામાં ખાબક્યા હતા. ત્યારે વાડી માલિક રામભાઈ સામતભાઈ વાળાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી વીરા ચાવડા તથા સ્ટાફ દોડી આવેલ હતા અને દીપડા તથા વીજનું રેસ્ક્યુ કરી જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!