કોડીનારના પાંચ પીપળવા ગામે પાણીની પાઇપલાઇનમાંથી ૧૦ ફૂટ લાંબો અજગર પકડાયો

0

કોડીનાર ના પીપળવા ગામે કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ પી.એચ.ડોડીયાની વાડીમાં પાણીની લાઇનમાં અજગર દેખાતા આ બાબતની જાણ  આર.એફ.ઓ પટેલને કરતા તેઓ દ્વારા કોડીનારના રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડને વાકેફ કરતા તેઓ દ્વારા રાઉન્ડ સ્ટાફ સોલંકીભાઈ,  સેવરભાઈ, અલીભાઈ, રામભાઈ, જાબીરભાઈ અને જીતુભાઇ મોરીને સાથે લઈ અને આ ૧૦ ફૂટ લાંબા અજગરનું બે કલાક રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર કાઢી અને જંગલમાં મુક્ત કર્યો હતો. અજગર પકડાતા ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!