સાળંગપુર : હનુમાનજી દાદાને સંગીતનાં વાદ્યોનો શણગાર

0

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ એકાદશી અને રર૦માં સ્વામીનારાયણ મંત્ર પ્રાગટય નિમિત્તે  તા. ૩૦-૧ર-ર૧ને ગુરૂવારનાં રોજ તબલા, હારમોનીયમ, વીણા, વાંસળી, બેંજાે, મંજીરા, ડ્રમ, ડફલી, સિતાર, ગીટાર, ઢોલ, શરણાઈ સહીત વિવિધ સંગીતનાં વાદ્યોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!