જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૩ પોઝીટીવ કેસ : જૂનાગઢ સિટીમાં ૧ કેસ અને વંથલીમાં ૨ કેસ નોંધાયા

0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે. અને છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જિલ્લામાં કોરોનાના નવા ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ સિટીમાં એક પોઝીટીવ કેસ અને વંથલીમાં બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!