ધંધુકામાં યુવાનની હત્યાનાં મામલે ઉનામાં આવેદન અપાયું

0

ધંધુકામાં ભરવાડ યુવાન કિશનભાઈ ઉપર ફાયરિંગ કરી અને હત્યાનાં વિરોધમાં ઉના શહેરમાં ઉના યુવા હિન્દુ સંગઠન દ્વારા આ બનાવને વખોડી કાઢી અને રેલી કાઢી ઉના પ્રાંત કચેરીએ જઈ ત્યાં મરણ જનાર યુવાનના પરિવારને ન્યાય આપવા આવેદનપત્ર અપાયું હતું.

error: Content is protected !!