નાસતા ફરતા બે આરોપીને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ

0

છેલ્લા બે માસથી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ખૂનની કોશિષનાં ગુનામાં નાસતા ફરતા આરોપી અનવર ઉર્ફે અન્નો સતારભાઈ મકરાણી (ઉ.વ. ર૭) અને અબ્દુલ અકબરશા રાફાઈ ફકીર (ઉ.વ. ર૬) ((રહે. બંને ભારતમીલનાં ઢોરા પાસે)ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધેલ છે.  આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી. વાળા, એલ.એ. બેલીમ, દિપકભાઈ બડવા, ભરતભાઈ ઓડેદરા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!