શહીદપાર્કમાં હિંચકા, લપસણી મુકવા માંગણી

0

જૂનાગઢ શહિદ પાર્ક બગીચામાં અનેક પ્રકારનાં રમતગમતનાં સાધનો હિંચકા, લપસણી તુટી ગયેલ હોવાથી બાળકોને નિરાશ થવું પડે છે જેથી વહેલાસર હિચકા, લપસણી મુકવા રાધેભાઈ સોલંકી વગેરેએ મનપાનાં મેયર સહીતનાને આવેદનપત્ર પાઠવી માંગણી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!