ધુનડા સતપુરણધામની મુલાકાતે પૂ. રાજેન્દ્રદાસ બાપુ

0

જામજાેધપુર નજીક ધુનડા ખાતે આવેલ પૂ. જેન્તીરામ બાપાનાં સતપુરણધામ આશ્રમની આત્મીયતાથી જાેડાયેલ તોરણીયા નકલંકધામનાં સંત પૂ. રાજેન્દ્રદાસ બાપુએ મુલાકાત લીધી હતી. દરમ્યાન પૂ. જેન્તીરામ બાપાનાં પુત્ર શાસ્ત્રી ભાવેશભાઈ શીલુ તા. ર૦મેના રોજ બ્રહ્મલીન થતાં તેમજ માતુશ્રી શાંતાબેન છગનભાઈ શીલુનું ૧ર જાન્યુ.નાં રોજ દેહાંત થતાં તેઓને પૂ. રાજેન્દ્રદાસ બાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!