ધુનડા સતપુરણધામ આશ્રમે આજે પૂનમ નિમિત્તે પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ

0

જામજાેધપુર નજીક ધુનડા ખાતે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે આજે રાત્રે ૯ કલાકે પૂનમ નિમિત્તે  પૂ. જેન્તીરામ બાપાનો સત્સંગ યોજાનાર છે. જેમાં પૂ. જેન્તીરામબાપા ક્રોધ અને તનાવ મુકતજીવન તેમજ ધ્યાન અને સમાધીનું વિજ્ઞાન અને તેમાં પ્રવેશ માટે અમુલ્ય માર્ગદર્શન તેમજ જીવનને પ્રેમપૂર્ણ અને આનંદીત બનાવવાનાં સચોટ ઉપાય અને નિરાકાર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કઈ રીતે થાય તેનું અનુભવગત માર્ગદર્શન આપશે. તેમજ ફેસબુક માધ્યમથી તેનું લાઈવ પ્રસારણ થશે. કાર્યક્રમને સફળ બનાવવા હસમુખભાઈ શીલુ, સતીષભાઈ પરમાર, રાજુભાઈ, હિતેષભાઈ, કમલેશભાઈ અને સેવકગણ જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!