ખંભાળિયામાં ચાઈલ્ડ લાઈન પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ચાઈલ્ડ લાઈન પ્રોગ્રામ (૧૦૯૮) અંતર્ગત તાજેતરમાં ખંભાળિયાના રાવલિયા પાડા વિસ્તારમાં બાળકો તથા તેમના વાલીઓ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ વેલ્ફેરના નોડલ ઓફિસર તથા ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી તેમજ દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડ લાઈન કોર્ડીનેટર દ્વારા બાળકોને ચાઈલ્ડ હેલ્પલાઈન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!