આજે પૂનમના દિવસે દ્વારકામાં ભવિકોનું ઘોડાપુર : ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શન માટે કતારો લાગી

0

યાત્રાધામ દ્વારકામાં પૂનમના દિવસે ઠાકોરજી દર્શનનું અતિ મહત્વ હોય છે અને ઘણા ભક્તો દર વખતે પૂનમ ભરવા આવતા હોય છે. બીજી બાજુ કોરોના પણ શાંત પડતો જાય છે ત્યારે આજે પૂનમના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભવિકોનું ઘોડાપુર જાેવા મળ્યું હતું. આજે વહેલી સવારથી ભાવિકો ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શન માટે લાંબી કતારો લાગી હતી અને ભાવિકો દ્વારકાધીશજીના દર્શન કરી ભાવવિભોર થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!