જૂનાગઢ જીલ્લા માહિતી અધિકારી અર્જુનભાઈ પરમારનાં પરીવારમાં શુભલગ્ન

0

જૂનાગઢ જીલ્લા માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ માલદેભાઈ પરમાર તથા અ.સૌ. ભાનુબેન (મધુબેન)નાં સુપુત્ર ચિ. ગૌરવનાં શુભલગ્ન જૂનાગઢ નિવાસી હમીરભાઈ દેવાયતભાઈ ઝાલા અને અ.સૌ. દક્ષાબેનની સુપુત્રી ચિ. દિશા સાથે તેમજ સુપુત્રી ચિ. શ્રુતિનાં શુભલગ્ન જગમાલભાઈ એભાભાઈ પીઠીયા અને અ.સૌ. મલીબેનનાં સુપુત્ર ચિ. દિવ્યેશ સાથે તા. ૧૭ને ગુરૂવારનાં રોજ અવસર ફાર્મ, વાડલા ફાટક પાસે, વંથલી રોડ, જૂનાગઢ ખાતે નિરધારેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!