દ્વારકા ગૂગળી બ્રાહ્મણ ૫૦૫ જ્ઞાતિના હોદ્દેદારોએ પ્રાંત અધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી

0

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ના ઉપપ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય, પંડાસભાના મંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા ગુગળી જ્ઞાતિના સલાહકાર મહેશભાઈ ઠાકરએ દ્વારકાના પ્રાંત અધિકારી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને દ્વારકાધીશના આશીર્વાદ અને ફોટો ભેટ કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!