સાળંગપુરમાં હનુમાનજી મહારાજને ફુલનો દિવ્ય શણગાર કરાયો

0

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિત્તે તા. ૧૭-ર-રરને ગુરૂવારનાં રોજ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!