જૂનાગઢમાંથી ર૩ કબુતર ચોરનાર ઝડપાયો

0

જૂનાગઢ બી ડીવીઝનનાં પીઆઈ આર.એસ. પટેલની સુચનાથી પોલીસ સ્ટાફે જૂનાગઢ રેલ્વે સ્ટેશન રોડ જનતા લોજની બાજુમાં ખુલ્લી અગાશીમાંથી પાંજરાનાં તાળા ખોલી કબુતરની ચોરી કરનાર રાજુ દિલીપભાઈ ધારૂકીયાને કબુતર નંગ-ર૩ કિંમત રૂા. ૩પ હજાર સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ આર.એચ. બાંટવા, પી.એચ. મશરૂ, વિપુલભાઈ રાઠોડ, વનરાજસિંહ ચુડાસમા, હારૂનભાઈ ખાનાણી, પરેશભાઈ હુણ, મુકેશભાઈ મકવાણા, નિતીનભાઈ હીરાણી, દિનેશભાઈ કરગટીયા, કુસુમબેન મેવાડા, રીયાઝભાઈ અન્સારી, તુષારભાઈ ટાટમીયા, નિતલબેન મહેતા જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!