દ્વારકાનાં ચીફ ઓફિસર ગેરકાયદેસર દબાણો દૂર કરવા તસ્દી લેશે ?

0

દ્વારકાનાં નવયુવાન અને ઉત્સાહી એવા ઉદય નસીતે ચીફ ઓફિસરનો ચાર્જ સંભળાતાની સાથે જ ડીપાર્ટમેન્ટમાં ચાલતી બદીઓને દૂર કરવા કમર કસી છે ત્યારે એકટીવ ઓફીસરને કોઈ રાજકારણનો એરૂં આભડી ન જાય અને ચીફ ઓફિસરને કામ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેની સાવચેતી તથા ધ્યાન ખુદે જ રાખવાનું રહેશે. દ્વારકામાં ગેરકાયદેસર દબાણો તથા જગત મંદિરની તદન સામે ટ્રાફીકની સમસ્યા કરતા લોકો સામે ચીફ ઓફિસરે લાલ આંખ કરી આ સમસ્યા સત્વરે દૂર કરવા લોકમાંગ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!