સાળંગપુર : કષ્ટભંજનદેવને જુવાર, બાજરો, મોરૈયો, રાજગ્રાનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિતે તા.૧૯-ર-ર૦રરનાં રોજ જુવાર, બાજરો, મોરૈયો અને રાજગ્રાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો અને હજારો ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!