ઝીંઝુડા : કેબલ ચોરીનાં આરોપીને ઝડપી લેવાયો

0

મેંદરડા તાલુકાનાં ઝીંઝુડા ગામમાં થયેલ કેબલ ચોરીની ફરીયાદમાં મેંદરડા પોલીસે ત્વરીત કામગીરી હાથ ધરી અલનુર મદદભાઈ કોટડીયા (રહે. ઝીંઝુડા, તા. મેંદરડા)ને ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ કે.એમ. મોરી, જયેશભાઈ વિકમા, પ્રધ્યુમનસિંહ ઝણકાત, અનીલભાઈ જમોડ, સુરેશભાઈ ભાંભાણા, જગદીશભાઈ સીંધવ વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!