માંગરોળનાં શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો

0

જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં બગસરા ઘેડ વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવનાર પ્રતાપભાઈ ગીગાભાઈ ટીંબાને જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ તથા જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા પાસાનાં વોરન્ટ ઈસ્યુ કરતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે પ્રતાપભાઈ ટીંબાને ઝડપી લઈ સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી. વાળા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, ભરતભાઈ સોનારા, રાજેશ્રી દિવરાણીયા વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!