બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

0

છેલ્લા બે વર્ષથી જૂનાગઢ જીલ્લાનાં જૂનાગઢ તાલુકા, બી ડીવીઝન પોલીસ સ્ટેશન, પોરબંદર જીલ્લાનાં કમલાબાગ, હાર્બર મરીન, ઉદ્યોગનગર, બગવદર, રાણાવાવ પોલીસ સ્ટેશનનાં મળી કુલ ૮ પ્રોહીબીશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી નરબત ઉર્ફે નગાભાઈ ઓડેદરા (રહે. ઝાંઝરડા રોડ, જૂનાગઢ)ને મધુરમ બાયપાસ, જૂનાગઢ ખાતેથી ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી. વાળા, બી.એન. બડવા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, શબીરખાન બેલીમ, દિપકભાઈ બડવા, ભરતભાઈ ઓડેદરા, દિવ્યેશકુમાર ડાભી, દેવશીભાઈ નંદાણીયા, વરજાંગભાઈ બોરીચા વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!