રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં સંતવાણીનાં કાર્યક્રમને મોકુફ રખાયો

0

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન ભવનાથ ખાતે આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત પૂ. ઈન્દ્રભારતી બાપુએ સેવકગણ, ભકતજનોને સંદેશ આપતા જણાવેલ છે કે, મહાશિવરાત્રી પર્વ નિમિતે આ વર્ષે આશ્રમ ખાતે સંતવાણીનો કાર્યક્રમ મોકુફ રાખવાની જાહેરાત કરી છે. પૂ. ગુરૂજીની તબિયતને અનુલક્ષીને આ વર્ષે સંતવાણીનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે. જે બદલ ક્ષમાઅર્ચના કરી છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!