ગિરનાર સ્પર્ધામાં ૫૦મી વખત સેવા આપતા મહેન્દ્રભાઇ મશરૂ

0

ગઈકાલે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની ૧૪મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તથા રાજ્યકક્ષાની અત્યાર સુધીમાં યોજાયેલ ૩૬ આરોહણ-અવરોહણ સ્પર્ધા એમ કુલ ૫૦મી વખત ગિરનાર સ્પર્ધામાં અંબાજી ખાતે પૂર્વ ધારાસભ્ય અને સર્વોદય બલ્ડ બેંક ના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂ અને સર્વોદય બલ્ડ બેંકની ટીમે સેવા આપી પ્રસંશનીય કામગીરી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!