માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા ભોજન સામગ્રીનું વિતરણ

0

માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સ્વ. બંસરીબેન રોહિતભાઈ ઠાકર વેસ્ટ આફિકા બેનિન દેશ કોતનું ગામે મેઘનાબેન રોહિતભાઈ ઠાકરના આર્થિક સહયોગથી આર્થિક રીતે નબળા અને ઝંુપડપટ્ટીમાં વસતા લોકોને ભોજનના ભાગરૂપે સ્વામિનારાયણ રોટલી, ખીચડી કાચી ૫૦૦ ગ્રામ, નાના બાળકોને બિસ્કીટ જયાં લોકો વસે છે ત્યાં જઈને તારીખ ૨૩-૨-૨૦૨૨ બુધવારના રોજ વિતરણ કરવામાં આવેલ હતું. વિતરણ વ્યવસ્થાની અંદર પ્રાધ્યાપક પ્રશાંતભાઇ, અભિષેક હિતેશભાઈ કગરાણા, અતુલભાઇ ગાંધી, વિશાલભાઈ રમેશભાઈ જાદવ, નિલેશભાઈ રાજપરા, રાજુભાઈ પિત્રોડા(પીજીવીસીએલ), પોપટ યોગેશભાઈ દ્વારા સ્વામિનારાયણ રોટલી, કાચીખિચડી ૫૦૦ગ્રામ, નાના બાળકોને ક્રિમવાળા બિસ્કીટ વિતરણ કરવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!