ભવનાથ મહાદેવ મંદિર ખાતે સંતોએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો

0

જૂનાગઢમાં આવેલ સુપ્રસીધ્ધ ભવનાથ મહાદેવ મંદિરમાં મહંત શ્રી હરીગીરી બાપુ, મહંત શ્રી તનસુખગીરી બાપુ તથા અન્ય સંતો સાથે મળીને રૂદ્રાભીષેક, બીલીપત્ર, પુષ્પ તથા ૫૧ કીલો ફ્રુટનો પ્રસાદ ચડાવી ભવનાથ દાદાના આર્શીવાદ મેળવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!