સુત્રાપાડા એ.પી.એમ.સી.નાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં હાલમાં નવી સિઝન શરૂ થતા ઘઉં, ધાણા અને ચણાની શરૂ થયેલ આવકો

0

સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં હ૨ાજીમાં જણસીઓનાં ભાવમાં મગફળી-૧૦૨૫ થી ૧૨૫૦, બાજરો-૩૮૦ થી ૪૩૫, ઘઉ-૩૮૦ થી ૪૧૦, ૨ાય-૯૯૦ થી ૧૧૬૦, તલ સફેદ-૧૪૦૦ થી ૧૮૫૦, જુવા૨-૪૨૫ થી ૫૫૦, સોયાબીન-૧૧૬૦ થી ૧૨૭૫, તુવેર-૧૦૦૦ થી ૧૧૭૫, મેથી-૯૯૦ થી ૧૨૧૦, ધાણા-૧૩૫૦ થી ૧૮૫૦ તમજ ચણા-૮૭૫ થી ૯૨૫ પ્રમાણે વેચાણ થયેલ છે. ખેડુતોને તેમનાં માલનાં પોષણક્ષમ ભાવ મળી રહેલ છે. જેથી ખેડુત ભાઈઓએ ખેત ઉત્પન્ન જણસીઓ વધુમાં વધુ વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં લાવવા માટે સંસ્થાનાં ચે૨મેન દિલીપભાઈ જશાભાઈ બા૨ડની યાદીમાં જણાવવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!