જૂનાગઢનાં હર હર ગંગે અન્નક્ષેત્રનો પ્રારંભ

0

જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થતાં ૧૦૦થી વધુ અન્નક્ષેત્રમાં હરીહરની હાંકલ શરૂ થઈ ચુકી છે. ત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે આવેલ શ્રી રવિરાંદલ સેવાધામ ખાતે સ્વ. મહંતશ્રી રણછોડદાસ બી. આચાર્ય અને શ્રી મહેશબાપુની પ્રેરણાથી ૧૯૮૩થી શરૂ થયેલ આ અન્નક્ષેત્ર આજે પણ લોકોને ભાવથી ભોજન કરાવે છે. જેમાં દિનેશબાપુ તેમજ પોલીસ કર્મી એએસઆઈ ઉમેશચંદ્ર મહેશભાઈ વેગડા અને તેનાં ધર્મપત્ની કૈલાશબેન વેગડા સતત ૬ દિવસ સુધી ખડેપગે રહી આ અન્નક્ષેત્રમાં સેવા આપી રહયા છે. આ સેવાયજ્ઞ અઢારેય વર્ણ માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. અને દરરોજ બપોરાં ૧ર.૩૦ કલાકથી રાત્રે ૯ કલાક સુધી યાત્રીકોને કાઠીયાવાડી ભોજન તેમજ મીષ્ટાન પીરસવામાં આવી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!