જૂનાગઢ એસઓજી પીઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.એમ. ગોહીલ

0

જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગૃપનાં પીઆઈ તરીકે એમ.એમ.  ગોહીલએ ચાર્જ સંભાળ્યો છે. એમ.એમ. ગોહીલ અગાઉ કેશોદ અને જૂનાગઢ પ્રોબેશ્નર પીઆઈ તરીકે ફરજ બજાવેલ અને  પ્રોબેશ્નર પીરીયડ પુરો થતાં એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તેમને એસઓજીમાં નિમણુંક કરતા તેઓએ વિધિવત ચાર્જ સંભાળી મહા શિવરાત્રી મેળા બંદોબસ્તમાં રાઉન્ડ ધ કલોક તેમની ટીમ સાથે પેટ્રોલીંગ હાથ ધર્યુ છે. કડક અને કાર્યદક્ષ પોલીસ અધિકારીની છાપ ધરાવતા એમ.એમ. ગોહીલને એસઓજીમાં મુકવામાં આવતા તેઓએ પોતાની કામગીરી શરૂ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!