Tuesday, March 21

ઉના : મહેતા હોસ્પિટલ ખાતે ૪૬૫ દર્દીએ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં લાભ લીધો

0

કોડીનાર તાલુકાના કાજ ગામ આયુષ્ય હોસ્પિટલનો સ્ટાફ ડો. હર્ષ વાઘે(આંખના સ્પેશ્યલ), ડો. હાર્દિક ચારણીયા(કાન, નાક, ગળામાં સ્પેશિયલ), જૂનાગઢથી આવેલ ડો. દિવ્યરાજ બુદ્ધભટી, ડો. ભૂમિ બુધ્ધભટી (બોલવા તથા સાંભળવામાં પડતી તકલીફના સ્પેશિયલ) તથા ડો. સંજય પરમારએ ગરીબ દર્દીને સેવા આપી કેમ્પ યોજેલ હતો અને મહેતા હોસ્પિટલના આયોજક દિલીપભાઈ તથા મનુભાઈના નેજા હેઠળ કેમ્પ યોજાયો હતો અને ૪૬પ દર્દીઓએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!