ઉના : ગુરૂકુલ દ્રોણેશ્વર ખાતે શિવરાત્રીની ઉજવણી

0

શિવરાત્રી પર્વ નિમિત્તે એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરના પ્રાંગણમાં બિરાજમાન હનુમાનજીને ભગવાન શિવજીને પ્રિય એવા વાઘામ્બરી વસ્ત્રો તથા રૂદ્રાક્ષનો શણગાર કરાયો હતો. આ પ્રસંગે પુજારી હરિદર્શન સ્વામીએ શણગાર આરતી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!