ઝાંઝેશ્રી સિંચાઈ યોજનામાં ગામડાને જાેડવા સાંસદ સમક્ષ રજુઆત

0

જીલ્લા ભાજપનાં મંત્રી અને યાર્ડનાં ડીરેકટર નરેન્દ્રભાઈ કોટીલાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને લેખીતમાં રજુઆત કરી જણાવેલ છે કે મહુડા, મહુડી, છેલણકા, ભુતડી, ઢેબર, દેસાઈવડાળા, કુબા-રાવણી, સુખપુર, લેરીયા વિગેરે ગામોનો ઝાંઝેશ્રી સિંચાઈ યોજનાનાં કમાન્ડ વિસ્તારનાં ગામો તરીકે સમાવેશ કરવા માંગણી કરેલ છે. ઝાંઝેશ્રી સિંચાઈને લીંક ૪માં જાેડી દેવામાં આવે તેવી આ વિસ્તારનાં ખેડૂતોની રજુઆત છે. આથી ખેડૂતોનાં પીવાના પાણી તેમજ સિંચાઈનાં પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!