કાવી-ક્ંબોઈના સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો

0

શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી-કંબોઈ મુકામે શિવરાત્રીના દિવસે સવારથી જ ખુબ મોટી સંખ્યામાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું જેમાં દુધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આખા દિવસ દરમ્યાન મહાશિવરાત્રીનો ખુબ મોટો મેળો યોજાયો હતો જેમાં પ્રશાસનની પણ ખુબ સારી મદદ મળી રહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!