Tuesday, March 21

ઉના શહેરમાં ગોવર્ધન નાથ હવેલી ખાતે વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો

0

ઉના શહેરમાં આવેલ ગોવર્ધન નાથજીની હવેલીમાં વૈષ્ણવ સંજયભાઈ સોની દ્વારા વ્રજ કે હોળી રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના અ.સૌ. માધવી બેટીજી દ્વારા સુંદર રસિયા ફુલ ફાગ મનોરથ ઉજવવામાં આવ્યો હતો. આ તકે ઉનામાં મોટી સંખ્યામાં વૈષ્ણવે લાભ લીધો હતો તથા રસિયાનો આનંદ માણ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!