Tuesday, March 21

વેરાવળમાં આશા વર્કર બહેનોનું સન્માન કરાયું

0

ગીર સોમનાથના વડા મથક વેરાવળ ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ સપ્તાહ અંતર્ગત માતૃ શક્તિ સન્માન કાર્યક્રમ નિમિતે જન સેવા સમાજ વેરાવળ ખાતે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોનું સન્માન કરાયું હતું. જરૂરિયાતમંદોને જન ઔષધિ કીટ અને જન ઔષધિ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!