રમેશ ચોપડકરની જીવનયાત્રા પુસ્તક ‘જહાં શિવ લે ચલે, મહાકાલ સે સોમનાથ’નું વિમોચન

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્રનાં ઓડીટોરીયમ હોલ ખાતે સમગ્ર જીવન વેરાવળ માટે સમર્પિત રહેતા અગ્રણી રમેશભાઈ ચોપડકરના જન્મ ઈન્દોર મહાકાલથી કાર્યક્ષેત્ર સોમનાથ સુધીનું અથથી ઈતિ સંપૂર્ણ જીવનયાત્રા દર્શાવતા પુસ્તક ‘જહાં શિવ લે ચલે – મહાકાલ સે સોમનાથ’નું વિમોચન આચાર્ય કાનાભાઈ કૌશીકભાઈ જતીપુરાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!