ગૌભકત તથા પોલીસ પરીવાર દ્વારા સંતવાણી-લોકડાયરો યોજાયા

0

દ્વારકા ખાતે ગૌભકતો તથા પોલીસ પરીવારનાં સંયુકત ઉપક્રમે ભથાણ ચોકમાં આવેલ ગૌશાળાનાં લાભાર્થે સંતવાણી તથા લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ભરતદાન ગઢવી, પ્રવિણદાન ગઢવી, ભરતભાઈ દવે સહીતનાએ રમઝટ બોલાવેલ હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, સંત જે.પી. સ્વામી, એસપી સુનીલ જાેષી, જયોતિબેન સામાણી, રમણભાઈ સામાણી, કપીલભાઈ ઠાકર તથા દ્વારકાનાં સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ ગૌશાળનાં ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!