મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જીલ્લા કક્ષાની તાલીમ યોજાઇ

0

ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલીત કોમન સર્વીસ સેન્ટર સીએસસી ભારત સરકાર દ્વારા આવી રહેલ નવો પ્રોજેક્ટ મેરા ગાંવ મેરી ધરોહર વિશે જૂનાગઢ જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન વલ્લભ ગૌશાળા, વાડલાના ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેની અંદર સીએસસી સ્ટેટ મેનેજર મનોજ નિમાવત , જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, જૂનાગઢ જિલ્લા સી.એસ.સી. પ્રતિનિધિ ધવલ ત્રિવેદી, કૃણાલ પંડ્યા તથા પીયૂષ જાેટવા તથા સી.એસ.સી.નું કામ કરતા ૭૦ જેટલા વિ.એલ.ઈ. ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!