સોમનાથનાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સંત ભંડારો યોજાયો

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ તિર્થનાં પવિત્ર ત્રિવેણી સંગમ તટે આવેલ સ્મશાનગૃહ, મહાકાલી મંદિરે ગિરનાર ભવનાથ મહાશિવરાત્રી મેળો કરવા આવેલ સંતો-મહંતોની પરંપરાગત પધરામણી થતાં મીની કુંભમેળા જેવા પાવનકારી દ્રશ્યો સર્જાયા હતાં. મહાકાલી મંદિરનાં મહંત શાંતાનંદગીરી બાપુનાં સાંનિધ્યમાં સંત ભંડારો યોજાયો હતો. ભોજન પ્રસાદ બાદ વંદન સાથે દક્ષિણા ભેટ આપવામાં આવી હતી. આ ભંડારામાં ૧ર૦૦થી ૧પ૦૦ સંતો પધાર્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!