જૂનાગઢમાં બીનવારસી અજાણી લાશ મળી

0

જૂનાગઢનાં સુખનાથ ચોકી વિસ્તારમાંથી એક બિનવારસી અજાણી લાશ મળેલ છે. અને જેનો કબ્જાે સંભાળી હાલ સરકારી હોસ્પીટલ જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. આ મૃતદેહ અંગેની ઓળખ થાય તો તાત્કાલીક સુખનાથ ચોકીનાં પીએસઆઈ આર.પી.ચુડાસમા મો. ૯૯૦૯૯ ૭૭૬૧૧ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!