મધ્યપ્રદેશ ટુરિઝમનાં ચેરમન વિનોદભાઈ ગોટીયાનું જૂનાગઢમાં સન્માન

0

મધ્યપ્રદેશના ટુરિઝમના ચેરમેન વિનોદભાઈ ગોટીયા જૂનાગઢ પધારેલા હતા. ત્યારે સર્કિટ હાઉસ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ કે.ડી. પંડ્યા તેમજ જૂનાગઢ શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેશી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ અગ્રણી છેલભાઈ જાેશી, ટ્રસ્ટી હશુભાઇ જાેશી, મહામંત્રી મહેશભાઈ જાેશી, પ્રવક્તા શૈલેષ પંડ્યા, જૂનાગઢ શહેર મહિલા પાંખના પ્રમુખ આરતીબેન  જાેશી તેમજ મોટીસંખ્યામાં હોદેદારો ભાઈઓ બેહનો ઉપસ્થિત રહી વિનોદભાઈ ગોટિયાને હાર પહેરાવી પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માનિત કરેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!