મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લેતા રાજગોર સમાજનાં અગ્રણીઓ

0

રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ઉપપ્રમુખો તથા રાજગોર સમાજનાં યુવા અગ્રણીઓ તેમજ રાજગોર બ્રાહ્મણ યુથ કલબનાં ચેરમેન બંકીમભાઈ મહેતા તથા પ્રમુખ સંજયભાઈ દવેએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધ હતી. આ બંને યુવાનો રાજકીય ક્ષેત્રે ખુબ જ આગવું સ્થાન ધરાવે છે. અને અનેક સેવા કાર્યો કરી સમાજ સેવા કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!