ઈવનગર પ્રાથમિક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી જૂનાગઢ તાલુકા પોલીસ

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈવનગરની સરકારી પ્રાથમિક શાળામાંથી થયેલ ચોરીની નોંધાયેલ ફરીયાદનાં આરોપીઓ કમલેશભાઈ ઉર્ફે કાળુભાઈ ભગવાનજીભાઈ જીંજુવાડીયા, અનીલભાઈ પ્રોમીશભાઈ ઉર્ફે પરમશીભાઈ કણસાગરા, પ્રવિણભાઈ કાનાભાઈ પરમાર (રહે. ત્રણેય ઈવનગર)ને ચોરેલ સેમસંગ કંપનીનું એલઈડી ટીવી, કેબલ નંગ-૩, રીમોટ નંગ-ર, ટીવી સ્ટેન્ડ, સેટઅપ બોકસ, શેતરંજી નંગ-ર મળી કુલ રૂા. પ૭ર૩૮નાં મુદામાલ સાથે જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં પીાઈ એ.એમ. ગોહીલ, એન.એસ. મુસાર, માસીંગભાઈ સીસોદીયા, રામભાઈ કરશનભાઈ, અશોકભાઈ સરવૈયા, અજયભાઈ વાલજીભાઈ સહીતના જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!