જૂનાગઢમાંથી જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

0

જૂનાગઢનાં દિવાન ચોક એસબીઆઈ બેંક પાસે જાહેરમાં જુગાર રમતાં ઈબ્રાહીમ ઉર્ફે ભોપાલી બ્લોચ, કાસમભાઈ મહીડા, હનીફ ઈબ્રાહીમભાઈ, સાકીર બેલીમ, સફી મકરાણી, સમીર પટણીને રોકડ રૂા. ૧૦૧૮૦ સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ. વાઢેરની સુચાથી પીએસઆઈ એ.કે. પરમાર, એમ.ડી. માડમ, આર.એમ. સોલંકી, સમીરભાઈ, સંજયભાઈ, કલ્પેશભાઈ, પ્રવિણભાઈ, દિનેશભાઈ વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!