જાખરવાડા ગામમાં સફાઈ અભિયાન

0

ઉના તાલુકાના જાખરવાડા ગામે સરપંચ જાહીબેન રામભાઈ ચારણીયાના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન શરૂ કરાયું છે. ગ્રામપંચાયતની સફાઈ કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!