જૂનાગઢ : માત્ર ૧૧ વર્ષનાં બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

0

જૂનાગઢનાં મંત્ર ભટ્ટ નામનાં ૧૧ વર્ષનાં બાળકે સતત એક વર્ષથી વધારે સમય સુધી દર રવિવારે આર.કે. રેડિયો નામનાં સંગીત કાર્યક્રમમાં “હિન્દી એન્કરીંગ” કરી, વર્લ્ડ રેકોર્ડ બનાવી સર્ટિફિકેટ અને મેડલ પ્રાપ્ત કરી શહેર અને દેશનું નામ રોશન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!