સિધ્ધ સંત પુનિતાચાર્યજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

0

દેશ વિદેશમાં બહોળી સંખ્યામાં અનુયાયીઓ અને સેવકગણ ધરાવતા ગિરનાર ક્ષેત્રનાં ઉર્જાવાન સંત પુનિતાચાર્ય મહારાજનું સ્થુળ શરીર તા. ૮ માર્ચનાં મધ્યરાત્રીએ શાંત થતાં દિવ્યતાની એક ઝળહળતી જયોત મહાકાળનાં વિરાટ પ્રકાશમાં વિલીન થઈ છે. તેમનો પાર્થિવ દેહ આજે સવારે ૧૦ કલાકે પંચમહાભૂતમાં વિલીન થયો છે. તેમજ આવતીકાલ તા. ૧ર માર્ચનાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન ગિરનાર સાધના આશ્રમ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!