લાડી લોહાણા સિંધી મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

0

લાડી લોહાણા સિંધી મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી હોટેલ ઈન્દ્રલોક ખાતે સાંજે ૪ થી ૮ કલાક સુધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૨૦ જેટલી મહિલાઓ હાજર રહી સક્રિય ભાગ લીધો હતો. સાથોસાથ સમાજ હિતના કાર્યોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે Energy Conservation વિષે એક ખાસ સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાઓ માટે વિવિધ રમતો અને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!