વિશ્વ ગુજરાતી સમાજના યુથ વીંગના  કો-કન્વીનર તરીકે  પાર્થભાઈ કોટેચાની નિમણૂંક

0

‘પૃથ્વી ખુંદો તો મળશે બધે ગુજરાતી, ગર્વથી શિખરે શોભે સઘળે ગુજરાતી’આવા જ ગૌરવવંતા વિશ્વ ગુજરાતી સમાજના યુવા સંગઠનની યુથ વીંગના રાષ્ટ્રીય કો-કન્વીનર તરીકે નિમણૂંક પામતા જૂનાગઢ મનપાના ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના પુત્ર અને નોબલ કોલેજના ટ્રસ્ટી  તેમજ ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર એવા પાર્થભાઈ કોટેચાની  કર્મ કલગીમાં એક  વધુ પદનિષ્ઠ કર્મ ઉમેરાયું છે. વર્ષ ૧૯૮૯થી અર્થાત છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત વિશ્વના ૧રપ થી વધારે દેશોમાં ટુંકમાં કહીેએ તો  વિશ્વના ખુણે ખુણે વસ્તા ગુજરાતી બંધુઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન યુથ વીંગના રાષ્ટ્રીય કો-કન્વીનર  બનવા બદલ  પાર્થભાઈ કોટેચાને સમગ્ર ગુજરાતી સમાજ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!