નગીચાણા ગામે મોર બિમાર હાલતમાં મળી આવ્યા

0

માંગરોળ તાલુકાના નગીચાણા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર બિમાર હાલતમાં હોય પર્યાવરણ પ્રેમી સરપંચ મસરીભાઈ પીઠીયા દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશન શીલને જાણ કરવામાં આવી હતી. આ સંસ્થાના પિયુષભાઇ કામડીયા, રાકેશભાઈ બારૈયા સાગરભાઇ ડાકી દ્વારા બાવળની જાળીમાં ફસાયેલ ગંભીર રીતે ઘાયલ મોરનું રેસ્ક્યુ કરી શીલ સારવાર કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ વનવિભાગ-માંગરોળના શ્રી ભરડાને સોંપવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!