જૂનાગઢ એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કાળવા ચોક વિશાલ ટાવર નજીકથી દર્શીત મેઘજીભાઈ સોંદરવાને વરલી મટકાના આંકડા લેતો હોવાની બાતમીનાં આધારે રેડ કરતાં જુગર રમતા દર્શીત સોંદરવા અને નરેશ પોપટાણીને રોકડ રૂા. ૧૦૬૦૦, મોબાઈલ-બે કિં રૂા. ર૦૦૦, બર્ગમેન રજી. નં. જીજે૧૧.સીજી.૧૮૩૮ કિં. રૂા. ૩૦૦૦૦ મળી કુલ રૂા. ૪ર૬૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં એ ડીવીઝનનાં પીઆઈ એમ.એમ. વાઢેરની સુચના મુજબ પીએસઆઈ એ.કે. પરમાર, એમ.ડી. માડમ, રવીરાજસિંહ મહોબતસિંહ, કલ્પેશભાઈ ગેોલાભાઈ, પ્રવિણભાઈ રામભાઈ, સંજયભાઈ સવદાસભાઈ, દિનેશભાઈ રામભાઈ વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews