ઉના પોલીસ સ્ટેશનમાં હોળી તેમજ સબેબારતામાં તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

0

ઉના પોલીસ સ્ટેશનમાં શાંતી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ જગ્યાએ બંદોબસ્ત લઈને લોકોના મંતવ્યો જાણ્યા આ તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ યોજાઈ અને કોઈ બનાવ ન બને તેની કાળજી સમાજના આગેવાનો સુચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના આગેવાન મનોજભાઈ બામણીયા નગરપાલિકા સદસ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ ચંદ્રેશભાઇ જાેશી, તાલુકા પ્રમુખના પતિ સામતભાઈ ચારણીયા, ગ્રેડ મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ અબ્બાસભાઈ સુરાણી તેમજ દેલવાડા સરપંચ વિજય બાભણીયા અને તેમાં પત્રકાર મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમાં નીરવ ગઢીયા મધુવન તંત્રી તેમજ રસિકભાઈ ચાવડા, અબ્દુલ પઠાણ, પ્રત્રકાર વિનોદભાઈ બાંભણીયા, વિવિધ સમાજના આગેવાનો હાજર રહીને શાંતિ સમિતિની મીટીંગ પૂર્ણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!